યુનાની દાર્શનિક ડાયઝનીઝ શારીરિક રીતે ઘણા સ્વસ્થ અને બળવાન હતા. પોતાના અંતિમ દિવસોમાં તેમણે બધું જ ત્યાગી દીધું હતું અને નિર્વસ્ત્ર થઈને રહેતા હતા. તે મહિનાઓ સુધી જંગલમાં ભટકતા પણ વસ્તીથી દૂર રહેતા હતા. ત્યારે તેમને કેટલાક વેપારીઓ મળ્યા. તેઓ સશસ્ત્ર હતા અને તેઓ ગુલામોનો વેપાર કરતા હતા. તેઓ નિર્ધન અને લાચાર લોકોને પકડી લેતા અને તેમને ગુલામ...
સૂફી સંતોમાં એક મહિલા સંત થઈ ગયાં રાબિયા. તે અત્યંત સાદગીથી પોતાનું જીવન પસાર કરતાં હતાં. તે હંમેશા અલ્લાહનું નામ લેતાં અને ક્યારેય કોઈની પાસેથી કંઈ મેળવવાની અપેક્ષા ન રાખતાં. તેમની કુટિરમાં સાધુ-સંતો અને ભકતોની અવરજવર રહેતી હતી. તે દરેકનો પ્રેમથી સત્કાર કરતાં હતાં. એક દિવસ એક સંત તેમની કુટિરમાં આવ્યા અને ત્યાં રાત્રે રોકાયા પણ ખરા. રાત્રે...
શ્રી રામને તેમના પિતા દ્વારા ૧૪ વર્ષનો વનવાસ આપવામાં આવ્યો હતો, જેનો તેમણે સહર્ષ સ્વીકાર કરી લીધો હતો. તેમની સાથે લક્ષ્મણ અને સીતા પણ વનમાં ગયાં હતાં. ચૌદ વર્ષની શરૂઆતમાં જ રાવણે પોતાની બહેન શૂર્પણખાના અપમાનનો બદલો લેવા માટે સીતાનું હરણ કર્યું હતું. રામ અને લક્ષ્મણ એક દિવસ સીતાને શોધતાં શોધતાં એક તળાવના કિનારે આવ્યા. રામે લક્ષ્મણને ત્યાં જ...
જાણીતા સંત એકનાથ બાર વર્ષની ઉંમરે પોતાના ગુરુ પાસે દેવગઢ પહોંચી ગયા હતા. ગુરુએ તેમને હિસાબ રાખવાનું કામ સોંપ્યું હતું. એક દિવસ તે હિસાબ કરતા હતા ત્યારે એક પાઈ ખુટી. ખૂબ જ વિચાર કર્યા પછી જ્યારે તેમને અડધી રાત્રે અડધી પાઈનો હિસાબ મળ્યો તો તે ગુરુ પાસે ગયા અને તેમને હિસાબ આપ્યો. ગુરુ બોલ્યા, બેટા તું એક પાઈ મળવા જેવી વાતતી આટલો ખુશ છું અને સંસારની...