Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 11, 12:08 AM
     
    વડીલોનો અનુભવ ચડિયાતો કે નવી પેઢી પાસેનું જ્ઞાન?એક જંગલમાં અનેક પશુ-પક્ષીઓ સાથે સિંહનો એક પરિવાર પણ રહેતો હતો. સિંહની સાથે સિંહણ અને તેનાં બે બચ્ચાં પણ હતાં. સિંહ અને સિંહણ બંને બચ્ચાંને ક્યારેય એકલાં નહોતા જવા દેતાં. ક્યારેક તે પોતાનાં બાળકોને સાથે લઈને નીકળતાં હતાં. તેમને જોઈને જંગલનાં પશુઓ ડરીને ભાગી જતાં. તેઓ બચ્ચાંને ગુફામાં મૂકીને ખોરાકની શોધમાં નીકળતાં અને એકલાં બહાર ન આવવાની સલાહ...
     

  • Posted On January 10, 12:41 AM
     
    શ્રદ્ધાસેતુ, દરેકને દુ:ખ વખતે ઈશ્વર બચાવે છેવરસાદની ઋતુ ચાલતી હતી. એક વૃક્ષ પર ઘણા કાગડા બેઠા હતા. તે અંદરો અંદર લડતા હતા. તે સમયે ત્યાં એક મેના આવી અને વૃક્ષની એક ડાળી પર બેસી ગઈ. હવે કાગડા પોતાનો ઝઘડો બંધ કરીને મેના સાથે ઝઘડવા લાગ્યા. મેનાએ કહ્યું વરસાદ પડવાની તૈયારી છે, મને આજની રાત અહીંયા આશરો આપો કાલે સવારે હું જતી રહીશ. કાગડા માન્યા નહીં. ત્યારે મેના બોલી આ સમગ્ર પૃથ્વી અને પ્રાણીઓ...
     

  • Posted On January 9, 07:29 AM
     
    સાચો ધર્મ સેવાધર્મ, બીજાં કાર્યો અંગત લાભ માટેતુલાધાર ઉદાર વિચારસરણી લાવનારા વિદ્વાન હતા. તેમને વ્યર્થ આડંબર અને દેખાડામાં વિશ્વાસ નહોતો. તેઓ ક્યારેય કોઈ ધાર્મિક યાત્રા પર નહોતા ગયા કે ન તો દરરોજ મંદિર જતા હતા. પૂજા-પાઠ કરવા, વ્રત-ઉપવાસ કરવા વગેરે તેમની દિનચર્યાનો ભાગ હતા. તે પ્રાણીમાત્રની સેવાને સર્વોપરી માનીને તેમાં જ રત રહેતા હતા. એક દિવસ તુલાધારના ઘરે એક સાધુ આવ્યા. તુલાધારે તેમનો...
     

  • Posted On January 7, 12:04 AM
     
    કોઈ પણ દુર્ગુણ જીવનને બરબાદ કરી શકે છેભગવાન મહાવીરના અનેક શિષ્યો હતા, જે તેમની સાથે અનેક વિષયો પર સાર્થક ચર્ચા કરતા હતા. આવી ચર્ચાઓથી શિષ્યનોની સાથે સામાન્ય જનતાને પણ લાભ થતો હતો. એક દિવસ મહાવીર સ્વામીએ પોતાના શિષ્યોને પૂછ્યું કે મનુષ્યના પતનનું શું કારણ હોઈ શકે. શિષ્યોએ ઘણો વિચાર કર્યો. કોઈએ અહંકાર કહ્યું તો કોઈએ કામ વાસના કહ્યું. અન્ય એક શિષ્યનો વિચાર હતો કે લોભ માનવીના પતનનું...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.