પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને થયેલી અસુવિધા માટે અમેરિકાએ અફસોસ વ્યક્ત કરીને ભારતીય પ્રજામાં ભડકેલા ગુસ્સાને ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ એ સવાલ તો ઊભો જ છે કે આવી ઘટનાઓ વારંવાર કેમ ઘટે છે? હવાઈ મથકો પર ક્યારેક ભારતના કેન્દ્રીય મંત્રીની તપાસ કરવામાં આવે છે તો ક્યારેક ભારતીય રાજદૂતને કોઈ સમારોહમાં ભાગ લેવા જતાં અટકાવી દેવામાં આવે છે,...
કિંગફિશર એરલાઈન્સના હાલના સંકટ માટે તેનું મેનેજમેન્ટ ઘણે અંશે જવાબદાર હોય એ સંભવિત છે. પરંતુ એ હકીકત છે કે માત્ર એરલાઈન જ મુશ્કેલીમાં નથી, ભારતનો સમગ્ર ઉડ્ડયન ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયેલો છે.
બળતણના વધતા ભાવ, સ્થાનિક માર્કેટમાં ગળાંકાપ સ્પર્ધાને લીધે ઓછું ભાડું રાખવાની મજબૂરી અને રૂપિયાની ઘટતી કિંમતને લીધે સર્વિસને લગતી આયાતી વસ્તુઓ પર...
એક વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે થિમ્પુથી અડ્ડુ (માલદીવ) દરમિયાન ભારત અને પાકિસ્તાને આંતરિક સુધારાની દિશામાં લાંબી મજલ કાપી છે. મનમોહનસિંહ અને યુસુફ રઝા ગિલાની વચ્ચે અટકી પડેલી દ્રિપક્ષીય વાટાઘાટો હવે ફરીથી શરૂ કરવા અંગે ભુતાનની રાજધાની થિમ્પુમાં સાર્ક શિખર સંમેલન દરમિયાન સહમતિ સધાઈ છે. બંને દેશોના સંબંધોનો ઈતિહાસ છે કે આ પ્રકારની વાટાઘાટો પડી...
બાળકોની સ્થિતિ સુધારવામાં માત્ર આર્થિક સમૃદ્ધિ પૂરતી નથી. દેશમાં સૌ પહેલીવાર તૈયાર કરાયેલા બાળ અધિકાર ઇન્ડેક્સનો કદાચ આ સૌથી મોટો પૈગામ છે. એકંદર ઘરગથ્થું ઉત્પાદન (જીડીપી)માં ભારતમાં કેરળ નવમા નંબરે છે, પણ બાળ અધિકાર સંરક્ષણના મામલે પહેલા નંબરે આવ્યું છે. જીડીપીમાં પ્રથમ મહારાષ્ટ્ર આ ક્રમમાં ત્રીજા નંબરે છે. એક બિનસરકારી સંગઠનના આ પ્રયાસથી...