Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On November 26, 12:09 AM
     
    રોકાણમાં વિદેશી મોકાણમલ્ટિબ્રાન્ડ રિટેલમાં ૫૧ ટકા વિદેશી રોકાણને મંજુરી આપીને યુપીએ સરકારે કોર્પોરેટ જગતની એ ફરિયાદને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે કે નીતિ સંબંધિત નિર્ણયો લેવાની તેની ક્ષમતાને લકવો મારી ગયો છે. રિટેલમાં વિદેશી રોકાણ એક સંવેદનશીલ મુદ્દો છે, કેમકે તેની સીધી અસર વચેટિયા વેપારીઓ, કિરાણા સ્ટોર્સ અને કૃષિ સહકારી સમિતિઓના વ્યવસાય પર પડશે. સામે પક્ષે આ...
     

  • Posted On November 25, 12:31 AM
     
    તાતા જૂથના વારસદારસાયરસ મિસ્ત્રીના હાથમાં દેશનું એક મોટું ઔદ્યોગિક ગૃહ નહીં પરંતુ એક લાંબો વારસો પણ આવશે. આ એક એવો વારસો છે જેને સંભાળવાની તક કોઈના પુત્ર કે પુત્રી હોવાથી મળતી નથી. રતન તાતાએ જ્યારે નિવૃત્ત થવાની જાહેરાત કરી ત્યારે તેમણે સવા ચાર લાખ કરોડ રૂપિયાની કંપની ‘તાતા સન્સ’ના નવા ચેરમેન નીમવા માટે એક સમિતિ બનાવી હતી. લાંબી ચર્ચા અને અનેક નામો પર વિચારણા...
     

  • Posted On November 24, 12:18 AM
     
    સંસદમાં ગતિરોધનો સિલસિલોસંસદના શિયાળુસત્રમાં ચાલી રહેલો અવરોધ વધુ આગળ ધપે તે પહેલાં જ વિરોધ પક્ષ સાથે વાટાઘાટો કરવાની સાચી દિશામાં સરકારે પહેલ કરી છે. સત્રની શરૂઆતની સાથે જ ડાબેરીઓએ મોંઘવારી અને ભારતીય જનતા પાર્ટીએ કાળાં નાણાંને મામલે ‘કામ રોકો’ પ્રસ્તાવ રજુ કરવાનો ઇરાદો તથા ગૃહમંત્રી પી. ચિદમ્બરમના બહિષ્કારના નિર્ણયથી સંસદમાં કામ થઈ શકતું નથી. ત્યારે સરકારના...
     

  • Posted On November 23, 12:06 AM
     
    ક્રાન્તિનો નવો દોરઇજિપ્ત ફરીથી ક્રાંતિની નવી લહેરમાં લપેટાયું છે. તેનો પ્રથમ શિકાર દેશની વચગાળાની સરકાર બની છે, જેણે રાજીનામાની ઓફર કરી છે. આમ છતાં પણ પ્રજાનો ગુસ્સો અટકવાનું નામ લેતો નથી, કેમ કે સરમુખત્યાર હોસ્ની મુબારકના પતન બાદથી સત્તાનાં મૂળ સૂત્રો તો સર્વોચ્ચ સૈનિક પરિષદના હાથમાં જ છે, જેના ઇરાદાઓ પર આશંકાઓને કારણે જ લાખો લોકો ફરી એક વખત કાહિરાના તહરીર ચોક...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.