Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 8, 12:07 AM
     
    સરકાર વિરુદ્ધ ઇન્ટરનેટસોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર નફરત ફેલાવતી માહિતીઓના પ્રસાર બાબતે સરકારની ચિંતા સમજી શકાય એવી છે. ગૂગલ, ફેસબુક, યાહુ, યુ-ટ્યુબ જેવી વેબસાઈટો પર રહેલી અનેક મહિતી કેટલાક લોકોને વિવાદાસ્પદ લાગી શકે છે. સરકારની દલીલ છે કે આવી ઘણી બધી માહિતી વિદેશોમાંથી પોસ્ટ કરવામાં આવતી હોય છે અને ઇન્ટરનેટ કંપનીઓ પોસ્ટ કરનારી વ્યક્તિ અંગે માહિતી આપતી નથી, જેને...
     

  • Posted On December 7, 03:19 AM
     
    ડાઉ સામેનો વાજબી વિરોધડાઉ કેમિકલ કંપનીને ઓલિમ્પિક રમતોના સ્પોન્સર બનાવવામાં આવ્યા સામે ભારતમાં લોકલાગણીઓને આઘાત પહોંચે એ સ્વાભાવિક બાબત છે. ડાઉ કંપનીએ યુનિયન કાબૉઈને ખરીદી લીધેલું છે. યુનિયન કાર્બાઇડની ગુનાઈત બેદરકારીને લીધે ૨૭ વર્ષ પહેલાં ભોપાલમાં સર્જાયેલી દુર્ઘટના અને તેનાથી મચેલા કહેરને દુનિયાની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના ગણાવવામાં આવે છે. તેમાં હજારો...
     

  • Posted On December 6, 01:20 AM
     
    કોંગ્રેસ ગઠબંધનનો ધર્મ ભૂલીકોંગ્રેસ સરકાર જો એમ જાણતી હોત કે કેન્દ્રમાં તેની નહીં પરંતુ તેના નેતૃત્વવાળા ગઠબંધનની સરકાર છે તો કદાચ સરકારના અને કોંગ્રેસના સંકટ મોચકોને સહયોગી પક્ષોને રાજી કરવામાં ભાગદોડ કરવી પડતી નહીં. તૃણમુલ કોંગ્રેસે યુપીએના અંદર ચર્ચા-વિચારણા જેવી કોઈ પ્રક્રિયા ન હોવાનો સવાલ થોડા સમય પહેલા પેટ્રોલના ભાવવધારા સમયે પણ ઉઠાવ્યો હતો. જોકે વાત તો...
     

  • Posted On December 5, 12:23 AM
     
    લોકશાહી પર લગામ?ભારતમાં ‘જરૂર કરતાં વધારે’ લોકશાહી છે એવું માનનારાઓમાં મહાતિર મોહમ્મદ એકલા નથી. મલેશિયાના માજી વડાપ્રધાનના આ નિવેદનમાં સૂર પૂરાવતાં કેન્દ્રીય મંત્રી ફારુક અબ્દુલ્લાયે એ જરૂરિયાત વ્યક્ત કરી છે કે હવે દેશમાં નિયંત્રિત લોકશાહીને અપનાવવાનો સમય આવી ગયો છે. આવું વિચારનારાઓને લાગે છે કે જો લોકશાહી પર લગામ કસવામાં આવે તો નિર્ણયો લેવાનું સરળ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.