Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 20, 12:10 AM
     
    મોટું સપનું, કપરો માર્ગદેશમાં ગરીબી અને કુપોષણનો ભોગ બનેલા કરોડો લોકોને ખાદ્યસુરક્ષા આપવાનું સપનું હવે હકીકત બનવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી મળી ગયા બાદ હવે આ ખરડાને કાયદાનું સ્વરૂપ આપવા માટે સંસદીય પ્રક્રિયામાં આગળ વધારવામાં આવશે અને આશા છે કે ૨૦૧૩ સુધી આ મહત્વાકાંક્ષી યોજના અમલમાં આવી જશે. સરકારે જે બિલને મંજૂરી આપી છે, શક્ય છે તેની સાથે...
     

  • Posted On December 19, 02:11 AM
     
    પરિવહનની મસમોટી સમસ્યાપરિવહનની નાગચૂડ અને પ્રદૂષણને કારણે ભારતીય શહેરોમાં રહેવાની સ્થિતિ ખરાબ થઈ ગઈ હોવાની ફરિયાદ સામાન્ય થઈ ગઈ છે. હવે આયોજન પંચની એક ટીમે આ અંગે કેટલાંક મહત્વના સૂચનો આપ્યાં છે. આ ટીમ દિલ્હીમાં મેટ્રો રેલ પ્રોજેક્ટને સમયમર્યાદામાં લાગુ કરવા માટે ચર્ચિત ઈ. શ્રીધરનની અધ્યક્ષતામાં બની હતી. આ ટીમે સૂચન કર્યું છે કે પેટ્રોલ પર દર લિટરે રૂ. ૨નો ગ્રીન...
     

  • Posted On December 17, 12:08 AM
     
    એક દુ:સાહસનો અંતઇરાકના લોકોએ લગભગ નવ વર્ષ બાદ મુકત હવામાં શ્વાસ લીધો છે. ગુરુવારે અમેરિકાએ પોતાનું સૈનિક અભિયાન સમાપ્ત થવાની જાહેરાત કરી છે. જોકે હજુ પણ ઇરાકમાં હજારોની સંખ્યામાં અમેરિકન સૈન્યના સલાહકારો અને રણનીતિકારો રહેશે. તેમના સૈન્યની અંતિમ ટુકડી ત્યાંથી રવાના થઈ ગઈ છે. માર્ચ ૨૦૦૩માં વ્યાપક વિનાશના હથિયારોનું બહાનું બનાવીને અમેરિકાએ ઇરાક પર હુમલો...
     

  • Posted On December 16, 12:44 AM
     
    કાળાં નાણાં, સરકાર ફસાઈકાળાં નાણાંને મુદ્દે શ્વેતપત્ર લાવવાનું વચન વધુ વિશ્વસનીય ત્યારે બનત જો સરકાર સાથે-સાથે એમ પણ જણાવી દેતી કે તે દેશ સામે ક્યારે તમામ વિગતો જાહેર કરશે. લોકસભામાં સભા મોકૂફી પ્રસ્તાવ દરમિયાન વિરોધ પક્ષ દ્વારા જે સવાલ પૂછવામાં આવ્યા એ પ્રજાના મગજમાં પણ ક્યારના ચાલી રહ્યા છે. લોકો જાણવા માગે છે કે દેશનું કેટલું નાણું વિદેશોમાં જમા થયેલું છે, આ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.