‘માનવજાતે ભૂતકાળમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ખરાબ દહાડા જોયા છે અને એડવર્સિટીને પાર કરી છે, પરંતુ હવે ૨૧મી સદીમાં માનવજાત સામે એક મોટો પડકાર છે કે જલદીથી મળેલી સમૃદ્ધિને કેમ પચાવવી.’
મુંબઈ શહેર દોરી-લંગોટીવાળાને થોડાંક વર્ષોના પુરુષાર્થ પછી કરોડપતિ બનાવવા માટે પ્રખ્યાત છે. પણ ૫૦ વર્ષ પહેલાં કચ્છીઓ, લુહાણાઓ, કપોળ, વણિકો એ બધા જ સખત પુરુષાર્થ...
યંગબ્લડને નિરુત્સાહિત કરવાનું પાપ ૧૯મી સદીથી ૨૧મી સદીમાં આજેય ચાલુ છે. યુરોપમાં હવે યુવાનોને પોલિટિકલ એક્ટિવિટીમાં સામેલ કરાય છે. ૧૮થી ૨૫ વર્ષના યુવાનોને નવી નવી પોલિટિકલ અને કલ્ચરલ જવાબદારી સોંપાય છે.
સૌરાષ્ટ્રના ગામડામાં કોઈ જુવાનિયો ગ્રામ પંચાયતનો સરપંચ થવા જાય કે મોટી જવાબદારી લેવા તૈયાર થાય તો ગલઢેરો તુરંત બોલતા ‘અમે કાંઈ...
કિંગફિશરનો માલિક ‘ફોબ્ર્સ’ મેગેઝિનના અંદાજ પ્રમાણે ૧.૪ અબજ ડોલરનો માલિક છે. એટલે કે ચોપડા ઉપર રૂ. ૭૦૦૦ કરોડનો માલિક ગણાય છે. ‘ચોપડા બહાર’ તો તેને ગણ્યા ગણાય ને વીણ્યા વીણાય નહીં એટલા ડોલર કે પાઉન્ડનો ધણી છે.
એગ્નિસ નામના ફિલસૂફે કહેલું કે ‘ટુ બી બ્રેવ ઇન મિસ ફોરચ્યુન ઇઝ ટુ બી વધીઁ ઓફ મેન હૂડ.’ સૌરાષ્ટ્રમાં કોઈ ભડ માણસ હોય અને કંઈક પરાક્રમ કરે તો...
પશ્ચિમની વાંઝણી સ્ત્રીઓની સંતાનની અબળખાને લીધે ‘સરોગેટ મધર’ થવાનો ઉદ્યોગ ભારતની ગરીબ સ્ત્રીઓને આવતે વર્ષે રૂ. ૧૧૫૦૦ કરોડ કમાવી આપશે. અંગ્રેજીમાં મધરહૂડ અને ગુજરાતીમાં માતૃત્વ શબ્દ વધુ સંભળાય છે. ફાધરહૂડ શબ્દ ઓછો સંભળાય છે. સ્ત્રી ગમે તેટલી આધુનિક હોય પણ તેની આંતરિક ઇચ્છા કે ઝંખના માતૃત્વની હોય છે. ખ્રિસ્તી ધર્મના મૂળ ગ્રંથના લેખક બજેઁસએ...