Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 2, 12:39 AM
     
    કાંતિ ભટ્ટ: શિયાળાનું દેશી ટોનિક તલની સાનીતલના લાડુ અને તેમાંથી બનતી ગોળવાળી સાની જેટલી સ્વાદિષ્ટ છે તેટલો તલ અને તેલનો જગતભરનો વિવિધ ઉપયોગ પણ સ્વાદિષ્ટ છે. તલના તેલનું સેવન કરનારાને કેન્સર સામે રક્ષણ મળે છે. માયાવતીને પગલે ગુજરાતના બે ભાગ કરીને સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય મળે તો અમે કાઠિયાવાડીઓ તલની સાનીને અમારું ‘રાષ્ટ્રીય’ ટોનિક અને શિયાળાના નાસ્તા તરીકે જાહેર કરીએ. નરેન્દ્ર...
     

  • Posted On December 1, 12:50 AM
     
    કચ્છના ડ્રગ માફિયા ઇકબાલ મીરચીને ભારત કેમ આવવું છે?સંખ્યાબંધ ગુજરાતી સમૃદ્ધ યુવાનો પોતાની અલગ મોટરકારમાં મોડે સુધી ડિસ્કો ક્લબમાં જાય છે. ત્યાં મેન્ડ્રેકસ કે ગાંજા કે ચરસ કે હેરોઈનને રવાડે ચઢે છે. આ મેન્ડ્રેકસની ૮૦ લાખ ટીકડી ભારતમાં ઘૂસાડવાનું પાપ ઇકબાલ મીરચીનું છે. માર્ટિન લ્યુથર કિંગ નામના ગુલામી સામે લડનારા સ્વાતંત્ર્યવીરે કહેલું કે જે જે પત્રકારો અમુક ઇવીલને પોતાના હેતુ માટે...
     

  • Posted On November 30, 12:12 AM
     
    આ નાસ્તાઓ થકી પુરુષના વીર્યની થાય છે ફળદ્રુપતા ઓછીનવા સ્વિડિશ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના અભ્યાસ પ્રમાણે જંક ફૂડ અને કોલાનાં પીણાં કેન્સરનો પાયો ચણે છે. જ્યારે જ્યારે કોલાના પીણાં વિરુદ્ધમાં લેખ લખું અને ચારેકોર પેપ્સી અને કોકાકોલાની આક્રમક જાહેરખબરો જ નહીં પણ લોકોને ઠેરઠેર આ પીણાં પીતાં જોઉં છું ત્યારે મને લાગે છે કે હું નાહકનો જંક ફૂડ અને કોલાનાં પીણાંની વિરુદ્ધમાં બળતરા ઠાલવું છું. પણ...
     

  • Posted On November 29, 12:30 AM
     
    યુવરાજની બીમારી, ટીનેજરો સાવધાન. નહીતર...જો તમે આહાર વિહાર અને નિંદ્રામાં નિયમિત રહો તો ટેન્શન કે વ્યગ્રતા કે એન્કઝાયેટી કી ઐસી તૈસી. એન્કઝાયેટી તો જરૂરી છે. જો ટેન્શન ન હોય તો તમે કંઈ સિદ્ધ કરી શકતા નથી. ૨૧મી સદીમાં માનવે સિદ્ધિ મેળવીને પછી તેને ટકાવી રાખવા માટે વધુ ને વધુ સંઘર્ષ કરવો પડે છે. સિદ્ધિ કે સફળતા મેળવવાનાં પુરુષાર્થમાં જે સ્ટ્રેસ હોય છે, મગજની તાણ હોય છે કે એન્કઝાયેટી હોય...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.