નેહરુના સતત આડોડાઈભર્યા વલણથી પછી સરદારે ખૂબ જ માનસિક ત્રાસ ભોગવ્યો. તેમની તબિયત પર અસર થઈ. કોંગ્રેસ પ્રમુખ તરીકે પુરુષોત્તમદાસ ટંડનને ચૂંટવામાં નેહરુ આડા આવ્યા તેનાથી સરદારની તબિયત વધુ બગડી. ૧૫ ડિસેમ્બરે સરદારે દેહ છોડ્યો.આસપાસ, કાંતિ ભટ્ટ વિધાતા તો માનવી પ્રત્યે ક્રૂર બને છે જ પણ મોટા દિગ્ગજ લોકો પણ વિધાતા કરતાંય વધુ ક્રૂર અકોણા અને કેટલાક...
અમેરિકાએ પેદા કરેલું આ પાપ હવે ભારતમાં પ્રસરી રહ્યું છે. અમેરિકાની ૩૫.૩ ટકા પ્રજા અને કેનેડાની ૪૨ ટકા પ્રજા ફેસબુકમાં લપેટાયેલી છે. હવે આ પાપમાં ભારત જોડાયું છે ત્યારે તમામ દેશોના સરવાળા જેટલા ઇન્ટરનેટવાળા ભારતીયો ટૂંક સમયમાં ફેસબુકના કીડા બન્યા હશે.
આસપાસ, કાંતિ ભટ્ટ
આજે જ્યારે ભારતનું સમગ્ર રાજકીય બુદ્ધિબળ અને આર્થિક બુદ્ધિબળ દેશની...
ઘણી અમેરિકન હાઇસ્કૂલોમાં બ્રહ્મચર્ય-સપ્તાહ ઊજવાય છે. ભારતમાં જાતીય શિક્ષણ માટે અલગ કોલેજ હોય કે ન હોય પણ કન્યાની માતા તેની બેસ્ટ શિક્ષિકા છે પણ આ એક તરફી છે. છોકરાઓનું શું ? છોકરા માટે તો ૧૩ વર્ષની વયે સેક્સ એજ્યુકેશન બહુ જરૂરી છે.
બેંગ્લોરના ‘ન્યુઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી ટી. જે. એસ. જયોર્જએ ડિસેમ્બર ૧૯૯૭નો ‘કોસ્મોપોલિટન’નો અંક જોયો....
કોકેન, ગાંજો, ચરસ અને હેરોઈન જેવા ડ્રગ્ઝનો જગતભરમાં ૪૦૦ અબજ ડોલર એટલે રૂ. ૨૦,૦૦૦ અબજનો વેપાર તમાકુ અને શસ્ત્રના વેપાર પછી ત્રીજા નંબરે આવે છે.
પાકિસ્તાનની જાગૃત મહિલા પત્રકાર આમના નાસીર જમાલ લાહોરથી લખે છે કે પાકિસ્તાનને ભારત બરબાદ નહીં કરે, શિયા-સુન્નીના ઝઘડા પરેશાન નહીં કરે પણ પાકિસ્તાનનો વિનાશ અફીણ, હેરોઈન અને ગાંજા-ચરસનું વ્યસન કરશે....