જ્ઞાનતંતુ મજબૂત રાખી સાદો ખોરાક રાખો તો માથાના દુખાવાથી સમગ્ર દુનિયાને જે ૧૪૦ અબજ પાઉન્ડનું અર્થતંત્રનું નુકશાન થાય છે. તે નિવારી શકાય.
હું જો ‘મોસમ’ નામનું માણસ હોઉં કે ‘‘ચોમાસા’’નામનો પુરુષ હોઉં તો અષાઢ શ્રાવણ ભાદરવામાં બીમારી આવે તેને મોસમ કે ચોમાસાનું કારણ ગણે તેનાં ઉપર બદનક્ષીનો કેસ કરું. મારા ફેવરીટ નવલકથાકાર અને ફિલસૂફ લેખક હેન્રી...
‘યુરોપ અમેરિકા માટે ૨૦૧૨નું વર્ષ મેઈક ઓફ બ્રેકનું વર્ષ રહેશે. ચીન, બ્રાઝીલ અને ભારત જગતનાં અર્થતંત્રનાં ગાડાં તેજ ચલાવશે. ભારત સૌથી સારી સ્થિતિમાં છે, જો તેના વડાપ્રધાનને તેની આર્થિક નીતિ લાગુ કરવા દે તો!’
સૌરાષ્ટ્રમાં કહેવત છે કે ડોશી રોજ દાળિયો દેતી નથી. રોજરોજ તનમનિયા હોતાં નથી. અમેરિકાને છેલ્લા પાંચ દાયકાથી ડોશી દાિળયો દેતી આવી છે. સતત...
ઈશ્વર કે ભગવાનને પણ એક ચીજ બનાવીને આપણે આપણા સ્વાર્થ માટે વાપરીએ છીએ. ભીડ પડે અને કોઈ ઈશ્વરીય મદદ ન આવે ત્યારે આપણે પણ ક્રિસ્ટોફર હિચન્સ જેવા ‘નાસ્તિક’ બની જઈએ છીએ.
રોબર્ટ ઓપનહેમર જેને અણુ બોમ્બનો પિતામહ ગણવામાં આવે છે તેણે અમેરિકાના લોસ-આલમોસના અણુ કેન્દ્રમાં જગતના પ્રથમ અણુ બોમ્બનો વિસ્ફોટ ૧૬-૭-૧૯૪૫ના રોજ કર્યો ત્યારે તેનાથી બોલી જવાયું...
એક જમાનામાં રેસ્ટોરાં કે હોટલનું જમણ તહેવારોમાં જ થતું. તેને બદલે આજે રેસ્ટોરાં ગુજરાતીઓની પેટપૂજાનું નહીં પણ જીભના ચટકાનું યાત્રાધામ બની ગયું છે. ૨૦૧૫માં તો ગુજરાતણોના ફલેટમાં રસોડાં જ નહીં હોય, બધાં રેસ્ટોરાંમાં કે સાઉથ ઇન્ડિયન ઉડીપીમાં જ જમી લેતી હશે કે જમણ મગાવી લેશે.
દિલ્હીથી માંડીને મુંબઈ, પૂણે, અમદાવાદ અને વડોદરામાં ૨૧મી સદીની આ...