Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 10, 12:31 AM
     
    કાંતિ ભટ્ટ: ગુજરાતમાં ન્યુકલીઅર પાર્ક ભલે પધારોપર્યાવરણને હાનિ થાય અને ૧૫૦૦ ખેડૂતોને સ્થળાંતર કરવું પડે પણ તેની સામે વીજળીનો જે લાભ છે તે અનુપમ છે. સૌરાષ્ટ્ર જ નહીં આખા ગુજરાત અને ભારતને એ વીજળીનો લાભ ઉદ્યોગો, ઘર અને ખેડૂતોને મળે એટલે અમે અણુ પ્રોજેક્ટને વધાવીશું જ. દિવ્ય ભાસ્કરના પત્રકારે સમાચાર આપ્યા કે ભાવનગર જિલ્લામાં ત્રીજો ન્યુકલીઅર પાર્ક ઊભો થશે. તે સાંભળી કાઠિયાવાડના ખેડૂતો...
     

  • Posted On January 7, 12:05 AM
     
    સેલફોન તમારો દુશ્મન બને તે પહેલાં થઇ જાવ સાવધાન...!બ્લેકબેરીએ ચેતવણી ઉચ્ચારી છે કે ગર્ભવતી સ્ત્રી અને ટીનેજરો સેલફોનથી દૂર રહે. અમેરિકામાં ૧૬૦૦ લોકો સેલફોન થકી થયેલા કેન્સરથી મરી ગયા છે. ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન તો ય ન આવ્યું બ્રહ્નજ્ઞાન’ આવું તો કથા સાંભળનારા કથાને એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાંખે તેમના માટે કહેવાય છે, પણ આખી દુનિયાનાં સાયન્સ મેગેઝિનો, વોલ સ્ટ્રીટ જર્નલ, ન્યુયોર્ક...
     

  • Posted On January 6, 12:07 AM
     
    કાંતિ ભટ્ટ: ડાયાબિટીસનું રૂ. ૨૦ હજાર કરોડનું દવાબજાર !ડાયાબિટીસ-ની દવાઓ જબરી આડ અસરો કરે છે. વધુ પડતી ચિંતા, ગમગીની, નિરાશા અને વ્યગ્રતા થકી ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસનો ઇલાજ તમારા મનમાં છે બહાર નથી. મન શાંત રાખો અને વધુ આધ્યાત્મિક બનો. આજથી ૨૪૭૦ વર્ષ પહેલાં એલોપથીના પિતામહ ગણાતા ગ્રીક તબીબ હિપોક્રેટસે કહેલું કે કુદરતે તમારું શરીર રચ્યું ત્યારે એ શરીરમાં જ રોગને સારા કરવાની આંતરિક શક્તિ આપી છે....
     

  • Posted On January 5, 01:37 AM
     
    કાંતિ ભટ્ટ: તમારા ચહેરા પાછળના બીજા ચહેરાને ઓળખોભલે શરીરને સુંદર રાખો પણ સવારથી તમારું ફિકસેશન બાહ્ય નહીં, આંતરિક હોવું જોઈએ. તમારી જાતને બાહ્ય ધોરણથી નહીં માપો. બીજા લોકો તમારું કેટલું મૂલ્ય આંકે છે તેની પણ બહુ ચિંતા રાખો નહીં અણ્ણા હજારે થકી એક લાભ થયો છે કે આપણને સૌને આત્મપરીક્ષણ કરવાનો મોકો મળ્યો છે. તેને હું ત્રણ ભાગમાં વાચકને રસ પડે અને ઊંડેથી સમજાય તે રીતે રજુ કરું છું. (૧) એક તો સ્ત્રીઓ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.