Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 21, 12:09 AM
     
    ગુજરાતનું ગૌરવ વધારે છે ભાવનગરની અણમોલ નિમક સંશોધન સંસ્થાખાસ તો જ્યારે પણ ક્રૂડ તેલ કે પેટ્રોલ મોંઘા થાય છે કે તે દુર્લભ બનશે તેવી શંકા થાય છે ત્યારે સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચને યાદ કરાય છે. જેત્રોફામાંથી ડીઝલ બનાવવાની ‘જાદુઈ’ ક્રિયા ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચના વિજ્ઞાનીઓ કરે છે. પગારને અંગ્રેજીમાં સેલેરી કહે છે. તે શબ્દ લેટિન ભાષાના શબ્દ ‘સેલેરિયમ’ પરથી આવ્યો છે. રોમન લશ્કરના સૈનિકોને ખોરાક...
     

  • Posted On January 20, 05:07 AM
     
    મીઠું : માનવીનો મિત્ર હવે દુશ્મન ?મીઠાનો માત્ર ઔષધની માત્રામાં જ ઉપયોગ કરો તો ભગવદ્ ગોમંડળના કહેવા મુજબ તે સત્વશીલ છે. બળપ્રદ છે. વીર્યનું ધ્યોતક છે ! દૈવત, શક્તિ, માણસમાં પાણી હોવું, તેજ હોવું, કંઈ કમાલ હોવો કે દમ હોવો કે સત્તા હોવી તેને પણ મીઠાવાળો માણસ ગણાય છે. ભાવનગર જિલ્લાના મીઠી વીરડી ગામે કેન્દ્રનું અણુખાતું ન્યુક્લિયર પાર્ક ઊભો કરે છે ત્યારે આખા ભારતનું જ નહીં પણ જગતનું...
     

  • Posted On January 19, 03:44 AM
     
    કાંતિ ભટ્ટ: ખરેખર તો કોનાં મોં કાળાં કરવાં જોઈએ?આજે ભારત-યુરોપ અને અમેરિકામાં સમાજ વિક્ષિપ્ત છે. પાડોશી બીજા પાડોશીને જાણતો નથી પછી શરમ ક્યાંથી હોય ? આખું જગત શરમ થકી જ અત્યારે ચાલે છે. સામાજિક જવાબદારીઓ અને શિક્ષણમાં શિસ્ત પણ ૨૧મી સદીમાં જગત બેશરમીથી ચાલે છે. શહેનશાહ અકબરના દરબારમાં કવિરત્નો હતાં તેમાં મુખ્ય કવિ ગંગ હતા. ગંગ તરંગ પ્રવાહ ચલે, ફીર કૂપ કો નીર પીયો ને પીયો- જ્યાં કવિ ગંગની...
     

  • Posted On January 18, 01:51 AM
     
    શેઈમ, શેઈમ : બેશરમીને કોઈ શરમ નથીઆજે ક્રિકેટના પરાજયની ધોની કે દ્રવિડ કે સચિનને કોઈ શરમ જ નથી. આજે દેવાળું ફૂંકવામાં અમેરિકનોને રતિભાર શરમ રહી નથી. આડા સંબંધ બાંધવા કે બેન્કરપ્ટ થવું તેમાં હવે બહુ શરમ રાખવાની જરૂર નથી. ‘જમાના પ્રમાણે જીવો’! બધાં જ બેશરમ છે! આજકાલ ક્રિકેટમાં, વ્યાપારમાં, રાજકારણમાં અને સામાજિક કે પ્રેમસંબંધોમાં ‘બેશરમી’ અને ‘શરમ’ શબ્દનો બેકામ ઉપયોગ થાય છે,...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.