અંગ્રેજરાજ વિરુદ્ધ ફિલિપીન્સનો સ્વાતંત્ર્યસંગ્રામ આ યુદ્ધને ‘ફિલિપીન્સ સ્વાતંત્ર્યસંગ્રામ’ કે ‘ફિલિપીન્સવિદ્રોહ’ના નામે પણ ઓળખવામાં આવે છે. તે વૈશ્વિક શક્તિના સ્વરૂપમાં અમેરિકા દ્વારા લડવામાં આવેલું પ્રથમ કોલોનિયલ યુદ્ધ હતું. વર્ષ ૧૯૯૮માં અમેરિકા સાથેના યુદ્ધમાં હાર્યા બાદ સ્પેને પેરિસ સંધિ અંતર્ગત પોતાને...