Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Thursday, Jun 24th, 2010, 2:58 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarદે ધના ધન... આ પત્ની છે

Shailesh Solanki, Ahmedabad
First Published 14:44[IST](24/06/2010)
Last Updated 14:58[IST](24/06/2010)

બસ આટલું જ કહીએ કે આ પત્ની છે તો તસવીર જોઇને જ સમજાઈ જાય ને..? ભારતમાં નારીને ભલે અબળા માનવામાં આવતી હોય પણ એ કદાચ નાના ગામડામાં, શહેરમાં આવેલા ભણેલા ગણેલા પરિવારના માહોલમાં કદાચ એ અબળા નથી રહી. ભણેલી ગણેલી અને કાયદાનું થોડુંક જ્ઞાન ધરાવતી અબળાએ કેટલીક જગ્યાએ પુરૂષોના નાકમાં દમ કરી નાંખ્યો છે.

કાયદાની સખત જોગવાઈઓના કારણે પત્નીના હાથે પીડાતા પતિઓએ કાયદાના દુરૂપયોગ સામે છેલ્લા કેટલાય સમયથી બાંયો ચઢાવી છે. એ વાત જુદી છે કે તેમને સાંભળનાર અત્યારે તો કોઈ નથી એટલે જ છાસવારે તેમણે ઇનકમ ટેક્સ સર્કલ પાસે પોતાના અસ્તિત્વનો પુરાવો આપવા માટે આવા દેખાવો કરવા પડે છે.

પત્નીથી પીડાયેલા કેટલાક પુરૂષોએ દેશના એકતરફી (માત્ર સ્ત્રીઓ તરફી) વલણ દર્શાવતા કાયદાનો વિરોધ કરવા માટે ધરણા યોજયા હતા. લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે પ્રદર્શનકારીઓમાંથી એક મહિલાએ તેના પતિને મારવાનો ઢોંગ કરતા ટ્રાફિક સ્તબ્ધ થઈ ગયો હતો અને હાજર સૌ દંગ રહી ગયા હતા.
તમામ તસવીરોઃ શૈલેષ સોલંકી

patniatyachar1_370

patniatyachar2_370

patniatyachar3_370

patniatyacharlast_288

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: