Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Friday, Mar 19th, 2010, 4:07 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarપાંડરવાડામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

બાકોર.

ખાનપુર તાલુકાના બાકોર પાંડરવાડાની કે.એમ.દોશી હાઇસ્કૂલમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા રોગી કલ્યાણ સમિતિ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તા.૨૧ માર્ચના રોજ યોજાશે. જેમાં સ્ત્રીરોગ, બાળરોગ, ચામડી, હાડકા, આંખના રોગો, નાક કાન ગળાના રોગો માનિસક રોગો જેવા વિવિધ રોગોનું નિષ્ણાંત

ડોકટરો દ્વારા નિદાન કરવામાં આવશે. આ નિષ્ણાંત તબીબો, સામાજિક ઉત્તરદાિયત્વ નભિાવવાનાં શુભ આશયથી મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી પોતાની સેવા આપનાર છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: