નિયમિત દોડ sex lifeને સક્રિય બનાવે છે !!
સેક્સ લાઈને નિયમિત બનાવવા માટે અનેક પ્રકારના પ્રયોગો અને પદ્ધતિને વ્યક્તિ અપનાવે છે. ત્યારે તાજેતરમાં થયેલ સંશોધનમાં એ વાત જાણવા મળી છે કે જે લોકો નિયમિત દોડે છે તેમની સેક્સ લાઈફ અપેક્ષા કરતા વધારે સક્રિય હોય છે. (જે લોકો નિયમત દોડતા નથી તેની સરખામણીમાં).
આ સંશોધન મુજબ 10માંથી એક દોડવીરે જણાવ્યું હતું કે તે પોતાના દૈનિક જીવમાં ઓછામાં ઓછું એક વાર સેક્સ માણે છે. જ્યારે ત્રણ ટકા દોડવીરનું કહેવું હતું કે તે દિવસમાં બે વખત સકેસનો આનંદ માણી શકે છે.
આ સંશોધનમાં એક હજાર વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ સંશોધનમાં નિયમિત ન દોડતા 1000 વ્યક્તિનો પણ સમાવેશ કરાયો હતો.
બીજી તરફ માત્ર પાંચ ટકા મહિલાઓએ માન્યું હતું કે દોડ કે કસરત દરમિયાન તે સેક્સ વિશે વિચારે છે. કસરત કરનાર મહિલાઓમાંથી અડધો અડધ મહિલાઓ એ વિચારે છે કે કસરતથી કેટલો લાભ થશે.
* માથાનો દુખાવો અને સેક્સ
* લવ, સેક્સ ઔર ધોખાના સાત સેક્સી રહસ્યો!
* વધુ સેક્સ માણે છે બ્રિટિશ મહિલાઓ
* થ્રી વે સેક્સ માણી રહેલી પ્રેમીકાની હત્યા
* 'નાની વયે સેક્સ સારી બાબત'












