Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Wednesday, Mar 17th, 2010, 2:41 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarદુનિયાના સૌથી નાના વ્યક્તિનું મોત

Agency,

Pingping deathદુનિયાના સૌથી નાનો વ્યક્તિ હી પિંગપિંગનું મોત નિપજ્યું છે. ફક્ત 74.6 સેંટીમીટર (2 ફૂટ 5 ઈંચ) લાંબો પિંગપિંગનું 21 વર્ષની ઉંમરમાં જ મોત નિપજ્યું હતું.

ચીનના વૂલાનચાકુમાં વર્ષ 1998માં પિંગપિંગનો જન્મ થયો હતો. વર્ષ 2008માં તેને દુનિયાઓ સૌથી નાનો વ્યક્તિ જાહેર કરવામાં આવ્યો હતો.

બે અઠવાડિયા પહેલા તબિયત ખરાબ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં શનિવારે તેનું મોત નિપજ્યું હતું.

ગિનિસ બિક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રમુખ સંપાદક ક્રેગ ગ્લેનડેએ જણાવ્યું હતું કે પિંગપિંગે દુનિયાભરમાં પોતાની અસર છોડી છે.

"તેણે કહ્યું હતું કે જ્યાંરથી મે તેને જોયો, હું જાણતો હતો કે તે ખાસ છે. તેનું હસવું લાજવાબ હતું અને વ્યક્તિત્વ વધારે નટખટ હતું. એક નાનો વ્યક્તિ હોવા છતાં પણ તેણે દુનિયા પર મોટી અસર છોડી છે. "



  share

 .

Reader's Feedback
manoj
Wednesday, 17th Mar 2010, 5:42

now,,,,,, i m relally instrested to know about who's next?
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: