Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Monday, Mar 15th, 2010, 4:53 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarNTPC ગેસ આધારિત ઉર્જા ઉત્પાદન ક્ષમતાને બમણી કરશે

Agency, New Delhi

રાજય સંચાલિત એનટીપીસી વર્ષ ૨૦૧૭ સુધીમાં તેની ગેસ આધારિત ઉર્જા ઉત્પાદન ક્ષમતાને બમણી કરી દેશે. કંપની વર્ષ ૨૦૧૭ સુધીમાં તેની ગેસ આધારિત ઉત્પાદન ક્ષમતા ૮,૦૦૦ મેગાવોટ કરી દેશે આ સાથે કંપનીએ સમયે કુલ ૭૫,૦૦૦ મેગાવોટ વિજળી ઉત્પાદન કરતી કંપની બની જશે.



પેટ્રોલિયમ મંત્રાલય તરફથી ઇધણનો પૂરવઠો શરૂ કરાય તો એનટીપીસી તેની હાલની ઉર્જા ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે. જો એનટીપીસીને આગામી ૬ મહિનામાં સરકાર તરફથી બાંહેધરી મળી જશે તો કંપની તેની યોજના અનુસાર આગળ વધશે.






* એનટીપીસી પીટીસી ઇન્ડિયામાં હિસ્સો વેચી દેશે
* એનટીપીસી એફપીઓ : રોકાણકારો ઠેરના ઠેર
* એનટીપીસી FPO કલાકોમાં જ 61% છલકાયો
* એનટીપીસી પબ્લિક ઓફર માટે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કરશે

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: