૭ લાખ માસિકનો પરોપકાર
હૃતિક રોશન ખરેખર જ તેની ફિલ્મના પાત્રમાં ઊંડો ઊતરી જાય છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગુજારિશ’માં પેરાપ્લેજિક નામના રોગના દર્દીની ભૂમિકા ભજવી રહ્યો છે, એટલે વાસ્તવમાં તે આ બીમારીના દર્દીઓને મદદ કરવા લાગ્યો છે.
આ પાત્રના રિસર્ચ માટે તે જટલો દર્દીઓને મળ્યો તેમની સારવારનો ખર્ચ હાલ હૃતિક પોતે ઉપાડી રહ્યો છે. આ ખર્ચ દર મહિને ૭ લાખ જેટલો આવે છે. રિતિક, ખરેખર આ ફિલ્મ રિલીઝ થયા પછી પણ તું આ દાન-પુણ્ય ચાલુ રાખવાનો છે?

* એવું શું થયું કે કંગના રોશન પરિવાર પર ગુસ્સે ભરાઈ??
* રીતિક-બાર્બરાના ઉત્તેજક ચુંબનો...
* હવે, કેટનો રીતિક સાથે રોમાન્સ!
* રીતિક-મોનિકંગનાના ઉત્કટ દ્રશ્યોથી સુઝાન હેરાન
* રિતીક રોશન જીમ શરૂ કરશે!












