Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Wednesday, Mar 3rd, 2010, 8:47 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarહિંદુઓ પર લખાયેલા પુસ્તકને પાછું ખેંચવા માંગણી

Agency, Washington

અમેરિકાના પ્રખ્યાત લેખક વેંડી ડોનિંગર પેંગ દ્વારા હિંદુઓ ઉપર લખાયેલા પુસ્તકમાં ઐતિહાસિક હકીકતો તથા સંસ્કૃતના અનુવાદમાં બહુ મોટી ભૂલો હોવાનો આરોપ ત્યાં રહેતા હિંદુ સમુદાયે મુક્યો છે. તેમણે પેંગ્વિન પ્રકાશનને આ પુસ્તક પાછું ખેંચવા વિનંતી કરી છે.



અમેરિકામાં એક ઓનલાઇન અરજીમાં આરોપ મુકવામાં આવ્યો છે કે પેંગના 'હિંદુજ- એન અલ્ટરનેટિવ હિસ્ટ્રી' પુસ્તકમાં ઘણી ભૂલો અને હકીકતોને ખરાબ રીતે રજૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ હિંદુ ઇતિહાસ વિશે વિધાર્થીઓમાં ગેરસમજ ઉભી કરવાનો છે.



અરજીમાં જણાવામાં આવ્યુ છે કે પેંગના આ પુસ્તકમાં તેણે પોતાની માન્યતાઓને સાચી સાબીત કરવા માટે હિંદુ પરંપરા વિશે કાલ્પનિક વિચારો રજૂ કર્યા છે. પેંગે પુસ્તકમાં હિંદુ માન્યતા અને વ્યાખ્યાઓને નજરઅંદાજ કરી છે. આ પુસ્તક ગયા વર્ષે પ્રકાશિત થયું હતું.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: