એશ અક્કી પર આફરીન..!
અક્ષય કુમારને પીઠમાં થોડા સમય પહેલા જ દુખાવો થયો હતો. જો કે તે ફરી પાછો ખતરનાક સ્ટન્ટ ભજવી રહ્યો છે.
અક્કીને પીઠમાં દુખાવો થતાં વિપુલ શાહની ફિલ્મ એક્શન રિપ્લે જોખમમાં મુકાઈ ગઈ હતી.
જો કે અક્ષયને પીઠમાં સારૂં થઈ જવાથી તે ફરી પાછો એક્શન દ્રશ્યો કરવા તૈયાર થઈ ગયો છે. અક્કીએ વોટર થેરેપીની મદદથી પોતાના પીઠના દુખાવામાં આરામ મેળવ્યો હતો.
અક્ષય ફિલ્મમાં ખતરનાક સ્ટન્ટ કરવા તૈયાર છે. અક્ષય કેબલ પર લટક્યો છે અને હવામાં તેણે જમ્પ લગાવ્યા છે. તેણે તો ફિલ્મમાં કિરણ ખેરને પણ સ્ટન્ટ કરવા માટે કહ્યું હતું.
ફિલ્મમાં અક્ષયના સ્ટન્ટના દ્રશ્યો જોઈને ઐશ્વર્યા રાય સહિત તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
* વિવેકનો પહેલો પ્રેમ ઐશ્વર્યા નહિ
* પદ્મા ઐશ્વર્યા કરતાં પણ આગળ
* ઐશ્વર્યા આન્ટી નથી, સોનમ ઉવાચ
* બાથરૂમ માટે તડપતી રહી ઐશ્વર્યા
* ઐશ્વર્યા હજી પણ મારા જીવનમાં આફતરૂપ: વિવેક
* નીતુ ચંદ્રા બીજી ઐશ્વર્યા રાય બચ્ચન
* સલમાન માટે ઐશ્વર્યા આદર્શ સ્ત્રીઃ કેટરિના
* હા, હું સલમાનને પ્રેમ કરું છું: ઐશ્વર્યા
* હા, હવે ઐશ્વર્યા ક્યાંય નથી
* 'ઐશ્વર્યા અને રીતિક વચ્ચે છે લાગણીના સંબંધો'










