Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Feb 9th, 2010, 6:45 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarજેક્સનના ડોક્ટર સામે હત્યાનો ગુનો નોંધાયો

Agency, Los Angeles

Michael_Jackson_doctorsદિવંગત પોપ કિંગ માઈકલ જેક્સનના તબીબ કોનરેડ મુરે સામે ખોટા ઈરાદાપૂર્વક જેક્સનની હત્યા કરવાનો મામલો નોંધવામાં આવ્યો છે.

લોસ એન્જલસમાં સોમવારે મુરે સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે અદાલતમાં મુરેએ આ આરોપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા હતા.

જો મુરે ખોટા ઈરાદાપૂર્વક હત્યાના કેસમાં દોષિત ઠરશે તો તેને ચાર વર્ષની જેલની સજા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂનમાં કિંગ ઓફ પોપ તરીકે જાણીતા જેક્સનનું નિધન થયું હતું. તેના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં જાણવા મળ્યું હતું કે જેક્સનનું મૃત્યુ વધુ પડતી પેઈન કિલર દવાઓ લેવાના કારણે થયું હતું.



* જેક્સન મૃત્યુ પામ્યો ત્યારે હું રડી પડ્યો હતો: કિંગખાન
* દારૂ પીવડાવી બાળકોનું જાતીય શોષણ કરતો હતો જેક્સન!
* પોપ કિંગ જેક્સન કેમ બદલતો હતો પોતાનો ચહેરો?
* માઈકલ જેક્સન પલંગમાં ઘણો જ 'હોટ' હતો: લિઝા મેરિ પ્રેસ્લે
* જેક્સન વિચારતો હતો કે તેને કોઈ પ્રેમ નથી કરતું
* જેક્સન હાડપિંજર બની ગયો હતો, ચોંકાવનારો પોસ્ટમોર્ટમ રીપોર્ટ
* ‘મૂનવોકર’ માઈકલ જેક્સન હવે ‘હિસ્ટ્રી’માં વિલીન
* અલવિદા માઈકલ જેક્સન 1958 – 2009
* બ્લેક ટૂ વ્હાઇટ જેક્સન
* માઈકલ જેક્સન: રાજાની જીંદગી, દેવાદાર મોત

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: