Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 6:03 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarહોમ રેમીડિસ

DB Gold, Surat

- ૫૦ ગ્રામ જામફળ અને ૧૦ ગ્રામ મધ સાથે ખાવાથી શક્તિ અને સ્ફૂર્તિમાં વધારો થાય છે.
- સવારે અને સાંજે એક જામફળ ખાધા બાદ પાચનતંત્ર મજબૂત બને છે અને માનસિક તણાવથી પણ રાહત મળે છે.
- જામફળનો અર્ક ૧૦ ગ્રામ, મધ પાંચ ગ્રામ મિલાવીને ભરી રાખો. સવાર-સાંજે તેને ભૂખ્યા પેટે લેવાથી સુક્કી ખાંસીથી આરામ મળી રહેશે.
- ભોજનની સાથે જામફળની ચટણી તથા ભોજન કર્યા બાદ જામફળનો મુરબ્બો ત્રણ મહિના સુધી ખાવો જોઈએ. હૃદય રોગ જેવી બીમારીઓમાં તે લાભદાયી થઈ શકે છે.
- જામફળનાં ૨૦થી ૨૫ પાન ઉકાળીને તેને અલગ કરી દેવાં. હવે આ પાણીને ઠંડું કરી તેમાં ફટકડી મિલાવીને તેના કોગળા કરવાથી દાંતના દુખાવાથી આરામ મળે છે.
- રોજ ખાલી પેટ ૨૦૦ ગ્રામ બીજરહિત જામફળ ખાઈને એક ગ્લાસ ઠંડું પાણીથી જામી ગયેલા કફ બહાર નીકળી જાય છે.



fruit

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: