હેલ્થ ટિપ્સ
- સંતુલિત આહાર માટે ત્રણ બાબત ઘ્યાન રાખવી. સંતુલિત આહાર લેવાથી સ્થૂળતાથી પરેશાન વ્યક્તિ પોતાની કમરની સ્થૂળતા કેટલાક ઇંચ સુધી ઓછી કરી શકે છે અને કમરની ઉપર તથા પેટ પર વધુ પડતી ચરબી ઓછી થઈ શકે છે.
- આહારનું પ્રમાણ અને સમય પણ નક્કી કરવો જરૂરી છે. ભોજન કરતી વખતે સંપૂર્ણ રીત ભોજન પર જ ઘ્યાન આપો. અભ્યાસ કે ટીવી જોતાં ન જમવું.
- ક્યારેય ઉતાવળે જમવા બેસવું નહિ. આહાર ધીમે ધીમે ચાવીને ખાવો. દરેક કોળિયા વચ્ચે કેટલીક મિનિટનું અંતર હોવું જોઈએ. આ અંતર દરમિયાન મસ્તિષ્કને મન ભરીને જમવાનો અહેસાસ થાય છે. જમવાની થોડી મિનિટ બાદ પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.












