Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 6:21 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarએમ્બી વેલી સિટીમાં વિમાન સેવા શરૂ

Agency, Mumbai

એમ્બી વેલી સિટીમાં ટ્રાફિકને ત્વરિત અને સુગમ બનાવા માટે વિમાન સેવાની શરૂઆત થઇ ગઇ. મુંબઇમાં એમ્બી વેલી સિટીના મધ્ય સાપ્તાહિક 6 નિયમિત વિમાનો ઉડશે. આ વિમાન સેવાઓનું ઉદ્ઘાટન નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલ અને સહારા ઇન્ડિયાના ચેરમેન સુબ્રત રોયે કર્યું.

રૉયે કહ્યું કે એમ્બી વેલી સિટી નિયમિત અને વિશિષ્ટ ઉડાણની સુવિધા પૂરી પાડનાર પહેલું પ્રાઇવેટ સિટી બની ગયું છે. હાલમાં ઉડાન સેવા મુંબઇ અને એમ્બી વેલી સિટીના મધ્ય હશે અને પાછળથી અન્ય નગરો સુધી તેનો વિસ્તાર કરાશે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: