Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 4:45 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarગડકરી ભાજપના અધ્યક્ષ ચૂંટાયા

Agency, New Delhi

આજે ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિર્વિરોધ ચૂંટી કાઢવામાં આવ્યા હતા. તેઓ ત્રણ વર્ષ માટે આ પદ પર રહેશે.



ભાજપના મહાસચિવ થાવરચંદ ગેહલોતે કહ્યું હતુંકે 18 રાજ્યોમાંથી ઉમેદવારી પત્રકો મળ્યા હતા. અને આ તમામ નીતિન ગડકરીના સમર્થનમાં હતા. આમ તેઓ રાજનાથસિંહના ઔપચારિક ઉત્તરાધિકારી બન્યા છે. આ મહિનના અંતભાગમાં ઇંદૌર ખાતે યોજાનારી રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકમાં તેમની ઔપચારિક વરણી થઇ જશે.



આ પ્રસંગે પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભામાં વિરોધપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, વૈંકેયા નાયડુ વગેરે હાજર રહ્યાં હતા.



ફાઇલ તસ્વીર

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: