Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 4:42 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarગુગલ તેના જી-મેલમાં સોશિયલ નેટવર્કિગસાઇટના ફિચર્સ ઉમેરશે

Agency, Mumbai

ઇન્ટરનેટ જાયન્ટ ગુગલ તેની ઇ-મેલ સર્વિસમાં સોશિયલ નેટવર્કિગ સાઈટના ફિચર્સ ઉમેરશે. પ્રખ્યાત સોશિયલ નેટવર્કિગ સાઇટ્સ ફેસબુક અને ટ્વીટર સામે સ્પાર્ધામાં ઉતરવાના હેતુથી ગુગલ તેની ઈ-મેલ સર્વિસીઝમાં સુધારા કરશે.



નવા ફિચર્સથી હવે મિડીયા ફાઇલ જોવી અને તમારા મિત્રોનું સ્ટેટસ અપટેડ મેળવવું એકદમ સરળ બની જશે. ટૂંક સમયમાં જ ગુગલ આ નવા ફિચર્સ ઉમેરવાની જાહેરાત કરશે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: