Tuesday, Feb 9th, 2010, 4:35 pm [IST]
યે તુને ક્યાં કિયા ?
Web Tycoon, Ahmedabad
બ્રિટનમાં ઉછરેલી સોફી ચોધરીની બોલીવૂડમાં કારર્કિદી ડામાડોળ અવસ્થામાં છે. એમટીવીની આ ભૂતપૂર્વ વીજે બોલ્ડ અંદાજના કારણે હંમેશા કેમેરાના આકર્ષણનું કેન્દ્ર બનતી જોવા મળી છે. સોફીએ હાલમાં જ મુંબઇના એક સિનેમામાં ફોટો શૂટ દરમિયાન ભરપૂર અંગપ્રદર્શન કર્યું હતું. જેની એક ઝલક...








![]()











