Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Feb 9th, 2010, 4:22 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarહૈતિના પીડિતો માટે લેપ ડાન્સ

Agency, Washington

હૈતિમાં આવેલા વિનાશક ભૂકંપનો ભોગ બનેલા લોકોની મદદ કરવા અને પોતાની છબીને વધું મજબૂત કરવા માટે અમેરિકાના સ્ટ્રિપ ક્લબ દ્વારા એક લેપ ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેણે $1,000 (£640) જેટલી રકમ મેળવી હતી.

ન્યુડ સ્ટ્રિપ ક્લબ દ્વારા આ તમામ રકમ હોપ ચેરિટીની આંતરરાષ્ટ્રીય સર્વિસ કે જે હૈતિના પીડિતો માટે કામ કરે છે તેને આપી ડોનેટ કરી હતી.

ક્લબના મેનેજર કેન્ની સુપ્રનોએ કહ્યું હતું કે, લેપ ડાન્સ થકી ફંડ ભેગુ કરવું અઘરું હતું. જો કે આ પ્રકારની મદદથી માર્લિનમાં ક્લબની રેપ્યુટેશનમાં વધારો કરશે.

હોપ ચેરિટીની આંતરરાષ્ટ્રીય સર્વિસના સીઈઓ લિન્ડા ગ્રીને કહ્યું કે, એક સ્ટ્રિપ ડાન્સ દ્વારા કરવામાં આવેલા દાનને સ્વિકારવાથી તેઓ ખુશ છે. અને તેનાથી તેને કોઈ પ્રોબ્લેમ નથી.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: