કડવાં પ્રવચનો : સંતનું આગમન
સંતનું આગમન જ વસંતનું આવવું છે. વસંત આવે છે તો પ્રકૃતિ ખીલે છે. સંત આવે છે તો સંસ્કૃતિ ખીલે છે. સંત ઊંઘતા માણસને જગાડી દે છે. જાગેલાને પગ ઉપર ઊભો કરી દે છે અને ઊભેલાની નસોમાં લોહી દોડતું કરાવે છે. સુકાયેલાને હરિયાળું કરવું વસંતનું કામ છે. મડદાને બેઠું કરવું સંતનું કામ છે. ફાગણ આવે છે ફૂલોનો ત્યૌહાર લઇ. મેહુલો આવે છે મેઘોનો મલ્હાર લઇ. સંત આવે છે ખુશીઓનો ઉપહાર લઇ. આ ધર્મનો મંત્ર છે. આ પ્રેમનો મંત્ર છે. આ સંતનો મંત્ર છે.
* કડવાં પ્રવચનો - આંસુના પ્રકાર
* કડવાં પ્રવચનો: જીવનમાં આલોચક જરૂરી છે
* કડવાં પ્રવચનો: પ્રાર્થના - જિંદગી એક ભવ્ય જાગરણ
* કડવાં પ્રવચનો: જોખી જોખીને બોલો, સંઘર્ષ કરો
* કડવાં પ્રવચનો: ધર્મ અને વિજ્ઞાનનું સંતુલન
* કડવાં પ્રવચનો: બહાનાબાજી ટાળો, અધિકાર છોડો
* કડવાં પ્રવચનો: મનુષ્યજાતિ એક છે
* કડવાં પ્રવચનો: ગુરુ વિનાની શક્તિ
* કડવાં પ્રવચનો: ભોજનને પ્રસાદ ગણો
* કડવાં પ્રવચનો: સફળતાનો નશો










