Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Feb 9th, 2010, 1:38 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarચાર માસમાં પ્રતિમા કેસનો નિવેડો લાવો

Agency, New Delhi

પ્રતિમા મામલો પતાવવા સુપ્રિમનો આદેશ અલાહાબાદ કોર્ટને આદેશ

સુપ્રિમ કોર્ટે મંગળવારે ઈલાહાબાદ હાઈ કોર્ટને તે અરજીઓનો ચાર માસમાં ચૂકાદો લાવવાના આદેશ જારી કર્યા છે, જેમાં 26 કરોડ રૂપિયાના ખર્ચે દલિત નેતાઓના બાવલા ઉભા કરવાના મામલે માયાવતી સરકારના નિર્ણયને કાનૂની પડકાર આપવામાં આવ્યો છે.



ન્યાયમૂર્તિ એચએસ બેદી તથા ન્યામૂર્તિ એકે પટનાયકે રાજ્ય સરકારને તે સ્થળ કેટલાક નિશ્ચિત કાર્યોના રહેણાંકની પ્રક્રિયા માટે ફાળવી દીધું જ્યાં તેણે પૂર્વમાં બધા જ પ્રકારના નિર્માણ કાર્ય પર સ્ટે ઓર્ડર લાદી દીધો છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: