Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Feb 9th, 2010, 1:32 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarઅમિતાભે પહેરી ‘એર કંડિશન’ ધોતી!

Agency, Mumbai

photoબોલિવૂડ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન જેવો દેશ તેવો વેષ એમાં માને છે. તેથી જ જ્યારે તેઓ કેરળ ગયા ત્યારે તેમણે ત્યાંનો સ્થાનિક પહેરવેશ પહેર્યો હતો.



તેમણે સફેદ શર્ટ અને એરકંડિશન ધોતી પહેરી હતી. અમિતાભે કહ્યું હતું કે, તેમણે ધોતી અને સાડીનો ખાસ ઓર્ડર આપ્યો હતો.



તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે તેમણે કેરળમાં ધોતી અથવા મુંડુ પહેર્યુ હતું. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, ધોતીએ જૂના સમયમાં ગ્લેમર ગણાતી હતી. ધોતીને કમરમાં વીંટાળી દેવામાં આવે છે. ધોતી કાપડનો એક માત્ર ટુકડો છે. તેમાં બટન, બેલ્ટ ક્લીપ જેવી કોઈ મગજમારી હોતી નથી.



ધોતી એકદમ સાદી, પહેરવામાં સરળ અને તેનો એક અલગ જ ચાર્મ છે અને તે હંમેશા એર કન્ડિશન જેવી હવા આવતી રહેતી હોય છે.



અમિતાભ બચ્ચન મલયાલમ ફિલ્મમાં પણ કામ કરવાના છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: