Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 3:50 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarશું સેક્સી શર્લિન શાહરૂખ માટે લકી સાબિત થશે?

Agency, Mumbai

sherlyn_chopra_IPL_shahrukhબોલિવૂડની હોટ એન્ડ સેક્સી અભિનેત્રી શર્લિન ચોપરા માર્ચથી એપ્રિલના અંત સુધી સમગ્ર દેશમાં પરિભ્રમણ કરશે.

અરે તે કોઈ યાત્રા પર નથી પરંતુ સેક્સી શર્લિન બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનની આઈપીએલની ટીમ કોલકત્તા નાઈટરાઈડર્સ સાથે જશે અને ટીમનો ઉત્સાહ વધારશે.

શાહરૂખ ખાને શર્લિનને તેની ટીમની તમામ મેચો દરમિયાન હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. શનિવારના રોજ કિંગ ખાન અને શર્લિન મળ્યા હતા ત્યારે શાહરૂખે તેની ટીમના કપડા તૈયાર કરવા માટે એક ઈનરવેર બનાવતી કંપની સાથે જોડાણ કર્યાની જાહેરાત કરી હતી.

આ દરમિયાન શર્લિને નમ્ર રીતે શાહરૂખને પૂછી લીધુ હતું કે શું આઈપીએલની શ્રેણી દરમિયાન તે તેની ટીમની અધિકારી ચીઅર લિડર બની શકે છે. પરંતુ કિંગ ખાને સેક્સી શર્લિનને જવાબ આપ્યો હતો કે તેણે આઈપીએલની મેચો દરમિયાન વીવીઆઈપી બોક્સમાં બેસવું પડશે.

હવે સેક્સી શર્લિન કિંગ ખાનની ટીમનું ભાગ્ય પલટાવી શકશે કે નહીં તે તો આવનાર સમય જ કહેશે. કેમ કે પ્રથમ બે સિઝનમાં કોલકત્તા નાઈટરાઈડર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: