Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 12:11 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarક્યારેય કારમાં Sex માણ્યું છે?

Web Tycoon, Ahmedabad

અત્યારે રોમેન્ટિક એક્સરસાઇઝનો સમય ચાલી રહ્યો છે, જી હાં વેલેન્ટાઇન વીક. પૂર્વ આયોજિત સેક્સ, કેન્ડલ લાઇટ ડિનર અને કેટલીક કામુક વાતો અત્યારે તમારા મગજમાં ચાલતી હશે. તો પછી આ વખતે વેલેન્ટાઇન ડેને કેમ અલગ ના બનાવીએ. તમે ક્યારેય ના કર્યુ હોય એવી રીતે સેક્સ માણવાનું વિચાર્યુ છે? તો પછી કાર સેક્સ કેમ રહેશે?



આમ તો યુગલો આ પ્રકારે સેક્સ માણવાથી ટેવાયેલા હોતા નથી પણ કાંઇ નવું અને રોમાંચક કરવું હોય તો આ રસ્તો ખરેખર યોગ્ય છે. કારમાં સેક્સ એક અલગ જ પ્રકારનો અનુભવ રહેશે. તો પછી એહીંયા કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેનાથી તમારો વેલેન્ટાઇન ડે ગરમા ગરમ સેક્સથી તરબોળ થઇ જશે. આ માટેની મુખ્ય બાબત એ કે તમારો સાથી આના માટે સંમત હોવો જોઇએ. તમે બળજબરી કરી કે તેની ઇચ્છા વગર આ રોમાંચિત સેક્સનો આનંદ મેળવી શકશો નહી. કાર સેક્સ તમારી જંગલી લાગણીઓને પુરી કરવા સક્ષમ છે. આ ખરેખર તમારી માટે યાદગાર બની રહેશે.



બીજી અગત્યની બાબત એ કે તમારી પાસે એક કાર હોવી જોઇએ. જો જો ભાઇ, કોઇ બીજાની કારમાં આમ કરવાનું ના વિચારતા. કારણ કે પછી એના પરીણામો ખરાબ આવી શકે છે. એની ખાતરી રાખો કે તમે કાર સેક્સ માટે નક્કી કરેલી જગ્યા એકાંતમાં હોવી જરૂરી છે. કારણ કે તમે કોઇ પણ સંકોચ કે અડચણ વગર સેક્સ માણી શકો.



કારમાં એડજસ્ટ થવું એ થોડુ મુશ્કેલ છે. બેડમાં સંભોગ અને કારમાં બહુ જ ફર્ક છે. એટલે થોડુ રિસર્ચ કરી લેજો અને કેટલીક સેક્સ પોઝિશન વિશે અભ્યાસ પણ કરજો. આ ખરેખર એક જંગલી સેક્સનો પ્રકાર છે જે તમને અને તમારા સાથીને અલગ ઉંચાઇએ લઇ જશે. કારમાં સેક્સ માટેનો સરળ રસ્તો છે કે તમે પાછળની સીટ પર જતા રહો. અથવા સીટ પર ટેકવીને બેસી જાઓ.



તમે તમારા પાર્ટનરના ગરમ શ્વાસોચ્છ્વાસનો અહેસાસ કરી શકશો. તમને ઉત્તેજિત કરવા અનો જંગલી બનાવવા માટે એ કાફી છે. અને હાં એક અગત્યની વાત તમારા મનમાં રાખો, જો તમે દરવાજા બંધ કરી દીધા તો તમારો વિકલ્પ મર્યાદીત થઇ જશે. તમે સંપૂર્ણ ખુલીને સેક્સનો સ્વાદ ચાખી શકશો નહી. તો પછી તૈયાર થઇ જાઓ એક જંગલી સંભોગનો આનંદ માણવા માટે..

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: