Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 2:52 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarપ્લાસ્ટિકમાંથી બનશે બેટરી

Agency, London

plasticબ્રિટિશ વિજ્ઞાનીઓએ એક એવી ટેકનિક શોધી છે, જેના પરિણામે આવનારા સમયમાં આધુનિક બેટરીઓ બેકાર થઈ જશે. આ વિજ્ઞાનીઓએ એક પ્લાસ્ટિકમાં વીજળી સ્ટોર કરવાની ટેકનિક શોધી છે.

આ ટેકનિકનો મોબાઈલ અને આઈપોડમાં ઉપયોગ કરાતાં તે અત્યારની સરખામણીએ બમણી ઊર્જા પ્રદાન કરશે. વિજ્ઞાનીઓએ જણાવ્યું કે તેના માટે મોબાઈલ કે આઈપેડને પ્લાસ્ટિકથી બનેલા એક ખાસ પ્રકારના કવરમાં મૂકવું પડશે, જે આ ઉપકરણોને સતત ચાર્જ કરતું રહેશે.

આ ટેકનિક બજારમાં આવ્યા બાદ મોબાઈલ ફોન ક્રેડિટ કાર્ડ જેટલા પાતળા અને હલકા થઈ જશે.આ ટેકનિકથી એવા કમ્પ્યૂટર સ્ક્રીન પણ બનાવી શકાશે, જેને ફોલ્ડ કરીને તમે ખિસ્સામાં મૂકી શકશો.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: