Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Friday, Mar 26th, 2010, 5:24 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarબ્લેકબેરીમાં પણ વાઇરસનો ખતરો

Agency, Washington

Black-berryઆધુનિક સ્માટર્ફોન મનાતો બ્લેકબેરી હેન્ડસેટ પણ વાયરસ ખાસ કરીને સ્પાયવેરના ખતરાથી બચી શકે તેમ નથી. વેરાકોડ રિસર્ચ લેબના ટેકનિશિયનોએ રવિવારે મીડિયા સમક્ષ બ્લેકબેરી હેન્ડસેટમાં સ્પાયવેર દ્વારા એડ્રેસ બુક અને મેસેજીસ હેક કરીને બતાવ્યા હતા.

આ ટેકનિશિયનોનો દાવો છે કે કોઇ પણ વ્યકિત અત્યંત સરળતાથી સ્પાયવેર દ્વારા બ્લેકબેરીમાં ઘૂસીને કોઈ પણ મોબાઈલ યૂઝરનું લોકેશન જાણી શકે છે.

એ ત્યાં સુધી કે હેકર્સ તમારા બ્લેકબેરીના માઇક્રોફોનને ઓન કરીને વાતચીત સાંભળી અને રેકોર્ડ પણ શકે છે. ટેકનિશિયનોએ બ્લેકબેરી યૂઝરને એપ્લિકેશન ડાઉનલોડ કરતા સમયે ખાસ સાવધાની રાખવાની સલાહ આપી છે.


  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: