Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Feb 9th, 2010, 12:15 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarબ્રેટ લીને અકાળે નિવૃત્તિ લેવાની ફરજ પડશે

Agency, Melbourne

વારંવાર થયેલી ઇજાઓના કારણે ખોડંગાયેલી કારકિર્દીને ઘ્યાનમાં રાખતાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર બ્રેટ લીને ક્રિકેટમાંથી અકાળે નિવૃત્તિ લેવાની ફરજ પડશે.

લીએ જણાવ્યું હતું કે હું મારા ભાવિ અંગે નિશ્ચિત નથી અને હું કદાચ ફરીથી ક્યારેય બોલિંગ કરી શકીશ નહીં. ઓસ્ટ્રેલિયન ટીમના કોચ ટિમ નિલસને પણ તાજેતરમાં જ બ્રેટ લી માટે ટેસ્ટ ટીમના દરવાજા બંધ થઇ ગયા છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: