Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Monday, Feb 8th, 2010, 5:37 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarહોમ રેમીડિસ

DB Gold, Surat

- ત્વચા તૈલી હોય તો તમારા માટે કાકડીનો ફેસ પેક ખૂબ સારો રહેશે. તે ત્વચાને સાફ રાખે છે અને પ્રદૂષણ સામે રક્ષણ આપે છે.
- આ ફેસ પેક બનાવવા માટે કાકડીના રસમાં એક ઇંડાંનો સફેદ ભાગ, એક ચમચી લીંબુંનો રસ અને ફૂદીનાનાં પાંચ-છ પાન નાખીને તેને વાટી દેવો.
- ત્યાર બાદ તેને ૧૦થી ૧૫ મિનિટ ફ્રીઝમાં રાખો. બસ, આ પેક તૈયાર થઈ ગયો, પરંતુ તેને રોજ એક વાર ચહેરા પર એક અઠવાડિયા સુધી લગાવશો તો ચોક્કસ ફર્ક જોવા મળશે.
- આ પેક ચહેરા પર હળવા હાથે લગાવવો, જેથી તે ચહેરાના છીદ્રોમાં જઈને ત્વચા પર ચિકાશ લાવતા પદાર્થોનો નાશ કરશે.
- જ્યારે ચહેરા પર પેક લગાવો ત્યારે તેને વીસથી પચીસ મિનિટ સુધી રહેવા દો. ચહેરા પર લગાવેલો સંપૂર્ણ પેક સુકાય ત્યારે ચહેરાને ઠંડાં પાણીથી ધોઈ નાખો.



oily skin

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: