સપ્તાહના તહેવાર
(તા.૮-૨-૧૦થી ૧૪-૨-૧૦)
તા. ૮-૨-૧૦ સોમવાર, મહા વદ દસમ: જયેષ્ઠા નક્ષત્ર, વીંછુડો ઊતરે ૨૮.૧૮, જલારામબાપાની પુણ્યતિથિ, સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી, ચંદ્ર ધન રાશિમાં ૨૮.૧૮થી.
તા. ૯-૨-૧૦ મંગળવાર, અગિયારસ: મૂળ નક્ષત્ર, વિજયા એકાદશી, રાજયોગ ૩૦.૫૬થી, ચંદ્ર ધન રાશિમાં, શુભ દિવસ.
તા.૧૦-૨-૧૦ બુધવાર, બારસ: પૂર્વાષાઢા નક્ષત્ર, કલ્પાદિ, શ્રેયાંશનાથ જયંતી, ચંદ્ર ધન રાશિમાં.
તા. ૧૧-૨-૧૦ ગુરુવાર, તેરસ: પૂર્વાષાઢા નક્ષત્ર, પ્રદોષ, શ્રેયાંશનાથ દીક્ષા, ચંદ્ર મકર રાશિમાં ૧૬.૪૩થી, શુભ દિવસ.
તા. ૧૨-૨-૧૦ શુક્રવાર, ચૌદસ: ઉત્તરાષાઢા નક્ષત્ર, મહાશિવરાત્રી, વાસુપૂજ્ય જયંતી, ગિરનાર મેળો, ચંદ્ર મકર રાશિમાં.
તા. ૧૩-૨-૧૦ શનિવાર, અમાસ: શ્રવણ નક્ષત્ર, પંચક બેસે ૨૯.૪૫થી, દર્શ અમાસ, વૃદ્ધિ તિથિ, ચંદ્ર કુંભ રાશિમાં ૨૯.૪૫થી.
તા.૧૪-૨-૧૦ રવિવાર, અમાસ: ધનિષ્ઠા નક્ષત્ર, પંચક, દેવપિતૃકાર્ય અમાસ, ઇષ્ટિ, ચંદ્ર કુંભ રાશિમાં.













