પાકિસ્તાને ભારતને ઘૂંટણીયે પાડ્યુ: કુરેશી
Agency, Karachi
તાજેતરમાં જ ભારતે મુંબઈ હુમલાને લઈને પાકિસ્તાન સાથે વાતચીત કરવાનું જણાવ્યું હતું.ભારતના આ વલણની પાકિસ્તાને ભરપૂર મજાક ઉડાવી છે. ભારત વાતચીત કરવા તૈયાર થયુ તે અંગે પાકિસ્તાને જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન સામે ઘૂંટણીયે પડી ગયુ છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મ કુરેશીએ જણાવ્યું હતું કે મુંબઈ હુમલો હોય કે પછી કાશ્મીરનો મુદ્દો પરંતુ પાકિસ્તાન તેના વલણ પર અડગ રહ્યું હતું પરિણામે ભારતે પાકિસ્તાન સામે નમવુ પડ્યુ છે.
કુરેશીએ વધારેમાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલા પાકિસ્તાન સાથે તમામ સંબંધો તોડવાની વાતો કરતા ભારતે પાકિસ્તાનના અડગ વલણ સામે નમતુ જોખવું પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારત મુંબઈ હુમલાને લઈને પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે તેમ જણાવ્યું હતું.
-- તમારા ફિડબેક આવકાર્ય છે.
.
Chetan Solanki
Monday, 8th Feb 2010, 10:17
viren
Monday, 8th Feb 2010, 10:23
rahul
Monday, 8th Feb 2010, 10:32
shreyansh
Monday, 8th Feb 2010, 10:43
Mayank Patel
Monday, 8th Feb 2010, 11:20
yogi
Monday, 8th Feb 2010, 11:26
Tushar
Monday, 8th Feb 2010, 12:36
vijay
Monday, 8th Feb 2010, 12:37
Hardik
Monday, 8th Feb 2010, 13:54
jay joshi
Monday, 8th Feb 2010, 13:56
Lohit Amin
Monday, 8th Feb 2010, 14:01
Rashmin
Monday, 8th Feb 2010, 14:04
Ketan vyas
Monday, 8th Feb 2010, 15:25
Ajay K.Patel
Monday, 8th Feb 2010, 15:55
Narsingh
Monday, 8th Feb 2010, 16:04
PRATYUSH
Monday, 8th Feb 2010, 16:59
abdul
Monday, 8th Feb 2010, 17:01
Aakash Tadhani
Monday, 8th Feb 2010, 18:02
Maulik Patel
Monday, 8th Feb 2010, 19:17
Indian
Monday, 8th Feb 2010, 19:21
Snehal
Monday, 8th Feb 2010, 19:40
harshad
Monday, 8th Feb 2010, 20:06
devang
Monday, 8th Feb 2010, 21:33
Kalpesh
Tuesday, 9th Feb 2010, 4:12
Jayesh Sheth
Tuesday, 9th Feb 2010, 5:24
gautam viradiya
Tuesday, 9th Feb 2010, 8:46
bhupi
Tuesday, 9th Feb 2010, 9:13
James007
Tuesday, 9th Feb 2010, 10:07
JAY
Tuesday, 9th Feb 2010, 23:56
jaldeep
Friday, 12th Feb 2010, 4:13