Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Wednesday, Feb 10th, 2010, 5:01 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarસેક્સી સંભાવના સ્વયંવર યોજવાના મુડમાં!!

Agency, Mumbai

photoરાખી સાંવત અને રાહુલ મહાજન બાદ હવે આઈટમ ગર્લ સંભાવના શેઠ પણ ટીવી પર સ્વયંવર યોજે તેવી શક્યતા છે.

આ વાત સંભાવનાએ જાતે જ કહી છે. તેણે કહ્યું હતું કે, જો તેને કોઈ સારો યુવક ના મળ્યો તો તે ટીવી પરદે પોતાના માટે સ્વંયવર યોજશે.

સંભાવના રાહુલ મહાજનના શો રાહુલ દુલ્હનિયા લે જાયેગામાં રાહુલની બહેન બની છે. ઉદયપુર મહેલમાં રાહુલના સ્વયંવરમાં આવેલી તમામ 15 દુલ્હનો સાથે સંભાવનાએ મુલાકાત કરી છે.

સંભાવના રાહુલને જોઈને એટલી ખુશ થઈ કે તેને પણ પોતાનો સ્વયંવર યોજવાનો વિચાર આવી ગયો.

જો રાખી સાંવત અને રાહુલ મહાજન પોતાના સ્વયંવર યોજી શકે છે તો હવે સંભાવનાને પણ આ તક આપવી જોઈએ.



  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: