Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Sunday, Feb 7th, 2010, 6:13 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarગૂગલ સેટ્સ: લિસ્ટ બને મિનટો મેં!

Kalash

કોઇ રિસર્ચ, પ્રેઝન્ટેશન કે સ્પીચ માટે કોઇ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, પ્રક્રિયા, સ્થળો વગેરેના નામોનું લિસ્ટ બનાવવું હોય, ત્યારે આ સર્વિસ એકદમ કૂલ પુરવાર થાય છે. દા.ત. રંગોની યાદી જોઇએ છે. labs.google.com/sets પર પહોંચીને બોક્સિસમાં ટાઇપ કરો...

googlelabsકેલિફોર્નિયાના માઉન્ટેન વ્યૂ ખાતે આવેલા ‘ગૂગલપ્લેક્સ’માં કામ કરતાં ગૂગલના ઉસ્તાદોએ શોધેલી કેટલીક સર્વિસિઝ તો વર્ષોથી જાહેર થઇ ગઇ હોવા છતાં લોકોનું ઘ્યાન એના પર પડ્યું નથી. ફોર એક્ઝામ્પલ, ‘ગૂગલ સેટ્સ’. ૨૦૦૨માં જાહેર થયેલી આ સર્વિસ આજે સાત વર્ષ પછીયે ‘ગૂગલ લેબ્સ’માંથી બહાર આવી નથી.

સપોઝ કોઇ રિસર્ચ, પ્રેઝન્ટેશન કે સ્પીચ માટે કોઇ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, પ્રક્રિયા, સ્થળો વગેરેના નામોનું લિસ્ટ બનાવવું હોય, ત્યારે આ સર્વિસ એકદમ કૂલ પુરવાર થાય છે. દા.ત. રંગોની યાદી જોઇએ છે.

labs.google.com/sets પર પહોંચીને બોક્સિસમાં ટાઇપ કરો: રેડ, બ્લ્યૂ, પર્પલ, યલ્લો, ગ્રીન વગેરે. અને લાર્જ સેટ પર ક્લિક કરો. એટલે પચ્ચીસ-પચાસ કલર્સનું લિસ્ટ હાજર! આ રીતે અનંત વસ્તુઓના લાંબાલચક લિસ્ટ બનાવો અને જાહેરમાં છાકો પાડતા ફરો!


  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: