Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Sunday, Feb 7th, 2010, 12:24 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarહવે આઈપેડમાં પણ કેમેરો

Agency, San Francisco

લોકોની નારાજગીને ઘ્યાનમાં રાખીને એપ્પલે તાજેતરમાં જ રજૂ કરેલા આઈપેડમાં હાઈડેફિનેશન કેમેરો નાખવાનો નિર્ણય લીધો છે. તેના માટે અલગથી એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આઈપેડની મેટલ ફ્રેમમાં કેમેરા માટે અગાઉથી જ જગ્યા રાખવામાં આવી હતી. હવે તેમાં કેમેરો ફીટ કરવાની તૈયારી ચાલી રહી છે.



આ કેમેરો એપ્પલના મેકબુક જેવો જ હશે. તે વેબકેમની સાથે વીડિયો કોન્ફરન્સિંગનું પણ કામ કરશે. માર્ચ-એપ્રિલમાં બજારમાં આવનારા આઈપેડના ૫૦૦ ડોલર(રૂ.૨૩૦૦) મોડેલ સિવાયના અન્ય બધા જ મોડેલોમાં કેમેરો લગાવવાની તૈયારી ચાલી રહી છે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: