Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Sunday, Feb 7th, 2010, 12:23 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarઅલ્ટ્રાસોનિક હાઈજીન ટૂથબ્રશ

Agency, London


પેનાસોનિકનું સોનિક પોકેટ ટૂથબ્રશ ટૂથપેસ્ટ વગર જ દાંતોની સફાઈ કરે છે. એક ‘એએ’ બેટરીથી ચાલતું આ ટૂથબ્રશ એક મિનિટમાં ૧૬૦૦૦ વખત વાઈબ્રેટ થઈને અલ્ટ્રાસાઉન્ડ ટેકનિકની મદદથી દાંતો અને પેઢાની સફાઈ કરે છે. પાંચ રંગોમાં ઉપલબ્ધ આ ટૂથબ્રશની કિંમત ૭૧ ડોલર (રૂ.૩૨૭૬) છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: