સેક્સી શર્લિનનું હોટ કેલેન્ડર
શર્લિન હંમેશા મીડિયામાં છવાયેલી હોય છે. આ જ કારણથી ગયા વર્ષે શર્લિન ઈન્ટરનેટ પર સૌથી વધુ ડાઉનલોડ થનાર હોટ અભિનેત્રી હતી.
આ સિવાય બિગ બોસના ઘરમાં શર્લિનનો અનોખો અંદાજ લોકોને જોવા મળ્યો હતો. શર્લિને 2010નું કેલેન્ડર લોન્ચ કર્યુ છે. શર્લિન ચોપડા કેલેન્ડર 2010માં શર્લિનના 12 એક્સક્લુઝિવ ફોટાઓ છે.
આ ફોટોગ્રાફ્સ શર્લિને સ્ટુડિયો અને સ્ટુડિયો બહાર પડાવ્યા છે. શર્લિને કહ્યું હતું કે, તેણે ફોટો શૂટ માટે ઘણી જ મહેનત કરી છે. તેના તમામ ફોટાઓ ખૂબ જ સેક્સી અને હોટ છે.
શર્લિનના આ કેલેન્ડરની કિંમત રૂપિયા 199 છે. શર્લિનનું બિકીની કેલેન્ડર 2009 પણ ઘણું જ લોકપ્રિય રહ્યું હતું.












