Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Thursday, Dec 24th, 2009, 2:18 am [IST]  

danik bhaskarપ્રિન્સે ઠંડીમાં રસ્તા પર રાત વિતાવી

લંડન

બ્રિટનના પ્રિન્સ વિલિયમે બેઘરો માટેની સખાવતી સંસ્થાને સહાય કરવા થીજાવી દે તેવા તાપમાનમાં લંડનના રસ્તાઓ પર ઊંઘીને રાત વિતાવી હતી. સખાવતી સંસ્થા ‘સેન્ટર પોઈન્ટ’એ જારી કરેલા ફોટોગ્રાફમાં પ્રિન્સને લંડનની ગલીમાં જિન્સ અને સ્વેટશર્ટમાં દર્શાવાયો છે. વિલિયમે બેઘરોની દુર્દશા પર પ્રકાશ ફેંકવા સંસ્થાના વડા સેયી ઓબાકિન સાથે ઊંઘવાનું પસંદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જે લોકો રોજ રાતે રસ્તા પર આ રીતે ઊંઘી જાય છે તેઓને શું થતું હશે તેની તે કલ્પના પણ કરી શકતા નથી.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: