Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Thursday, Dec 24th, 2009, 2:18 am [IST]  

danik bhaskarઅંગ્રેજી વિષયમાં પીએચડીની પદવી પ્રાપ્ત કરી

વિજાપુર :

વિજાપુર : વિજાપુરની શ્રીમતી આર.આર. એચ.પટેલ મહિલા આટ્gસ કોલેજના વ્યાખ્યાતા પ્રા.રાજેશકુમાર અરવિંદકુમાર પટેલે ંડા¸.વંસત એસ.પટેલ ( પૂર્વ આચાર્ય, પી.કે.કોટાવાલા આટ્ર્સ કોલેજ,પાટણ)ના માર્ગદર્શન હેઠળ મોરલ કિન્સયેસનેસ ઇન એલન આયકબોન્સ સેવન મેજર પ્લેજ વિષય પર મહાનિંબધ તૈયાર કર્યો છે. જે ઉ.ગુ.યુનિ.એ માન્ય રાખી તેમને પી.એચ.ડી.ની પદવી એનાયત કરી છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: