Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Thursday, Dec 24th, 2009, 2:17 am [IST]  

danik bhaskarકેટલાક લોકો અન્યોનું દર્દ અનુભવે છે

લંડન

બધા નહીં, પરંતુ કેટલાક લોકો ખરેખર અન્ય લોકોનાં દર્દને અનુભવે છે તેવું સંશોધકોનું કહેવું છે. બિમઁગહામ યુનિવર્સિટીના સંશોધકોએ એક પ્રયોગમાં યુનિવર્સિટીના ૧૨૩ વિધ્યાથીgઓને પીડાદાયક સ્થિતિમાંના દર્દીઓ અને ખેલાડીઓની વીડિયો િકલપ્સ અને તસવીરો બતાવી હતી. આ વીડિયોમાં ફૂટબોલના એક ખેલાડીનો પગ ભાંગી જતો અને દર્દીને હાથમાં ઈન્જેકશન મુકાવતો બતાવાયો હતો. બધા જ વિધ્યાર્થીઓએ કહ્યું હતું કે કમસેકમ એક તસવીર કે વીડિયો જોઈને તેઓને દુ:ખ થયું હતું અથવા ડર લાગ્યો હતો.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: