Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Thursday, Dec 24th, 2009, 2:17 am [IST]  

danik bhaskarઈિન્દરાનગર પ્રા. શાળાને કમ્પ્યૂટર સેટની ભેટ

દેત્રોજ

દેત્રોજ : તાલુકાના બાલસાસણના પરા ઈિન્દરાનગર પ્રાથમિક શાળાને ભોયણીના નાનજીભાઈ ઠાકોર (તલાટી) તરફથી કોમ્પ્યૂટર સેટની ભેટ આપવામાં આવેલ છે. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા બક્ષીપંચ સેલના ચેરમેન તથા વિરમગામ તાલુકા ઠાકોર સમાજના મહામંત્રી મનુજી રાજાજી ઠાકોર, તલાટી કમ મંત્રી વી.સી. ઠાકોર તા. કોંગ્રેસ પ્રમુખ ઉદેસિંહ ઝાલા, ડેલગિેટ જબ્બરસિંહ ઝાલા, તા.કો.મંત્રી દિનેશભાઈ શાહ તથા શાળાના આચાર્ય ભરતભાઈ પટેલ, સુશિલાબેન તથા કિંજલબેન પટેલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. પ્રાસંગિક પ્રવચનમાં મનુજી ઠાકોરે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ટ્રેડશિનલ ડ્રેસ શાળાને ભેટ આપ્યા હતા.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: