Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Thursday, Dec 24th, 2009, 2:17 am [IST]  

danik bhaskarવશિ્ર્વનો સૌથી ઊંચો કૂતરો

પીટીઆઈ . લંડન

ગિનેસ બુકસ ઓફ રેકોડ્eઝને કરાયેલી અરજી જો સ્વીકારાશે તો સાત ફીટ લાંબો જયોર્જ ટૂંક સમયમાં સૌથી ઊંચો કૂતરો બની શકે છે. જયોર્જ બ્લ્યુ ગ્રેટ ડેન જાતિનો છે. ચાર વર્ષના જયોર્જના માલિકો ડેવિડ અને ક્રિસ્ટાઈન નસીરે તેની ઊંચાઈ અંગે ગિનેસ વલ્ર્ડ રેકોડ્eઝને પત્ર લખ્યો છે. જયોર્જ કૂતરા કરતાં નાના ઘોડા જેવો વધારે લાગે છે. નાકથી પૂંછડી સુધીની તેની લંબાઈ ૭ ફીટ ૩ ઈંચ છે. તે મહિનામાં ૧૧૦ પૌંડ જેટલો ખોરાક ખાય છે અને કવીન સાઈઝ પલંગમાં એકલો સૂઈ જાય છે. ટÛુસ્કન, એરઝિોનાના યુગલને આશા છે કે જયોર્જ ભૂતપૂર્વ વક્રિમધારક ગિબ્સનનું સ્થાન લેશે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: